Food Menu
Ignite Minds, Shape Futures
List of Monthly Food Items
| Sr No | Day | Breakfast | Lunch | Dinner |
|---|---|---|---|---|
| 1 | Sunday | ભાખરી, ચા | મગછળી(સૂકી), ગ્રીન વેજીટેબલ, દાળ-ભાત, પાકો સાંભરો, રોટલી, છાસ | દાળ-બાટી / દાળ ઢોકળી-ભાત / ગ્રીન વેજીટેબલ / રિંગણનો ઓળો / વાડીનું શાક, રોટલી / રોટલો, છાસ, સાંભરો |
| 2 | Monday | પૌવા બટેટા, ચા | દમઆલુ, રોટલી, દાળ – ભાત, પાકો સાંભરો, છાસ | ગ્રીનવેજીટેબલ, વઘારેલ ખીચડી, રોટલી, છાસ, સલાડ |
| 3 | Tuesday | ખમણ, ચટણી, ચા | ગ્રીન વેજીટેબલ, વટાણા બટેટા, દાળ – ભાત, રોટલી, પાકો સાંભરો, છાસ | સેવ ટામેટા / સુકીભાજી, પરોઠા, વઘરેલા ભાત, સલાડ, છાસ |
| 4 | Wednesday | સેવ મમરા-કઠોળ, ચા | ઊંધિયું, ચણાદાળ, રોટલી, પાકો સાંભરો, દાળભાત, છાસ | દાબેલી / ભૂંગળા બટેટા / ભેળ / પાંવ રગડો, છાસ |
| 5 | Thursday | ગાંઠિયા, ચા | ગ્રીન વેજીટેબલ, રાજમા, રોટલી, દાળ – ભાત, પાકો સાંભરો, છાસ | ગ્રીનવેજીટેબલ, ખીચડી – કઢી, સલાડ, છાસ, રોટલી |
| 6 | Firday | વાઈટ ઢોકળા, ચટણી, ચા | છોલે ભટુરે / છોલે પૂરી / છોલે રોટલી, પુલાવ, કઢી, સલાડ, છાસ | રસવાળા બટેટા, ભાખરી, સલાડ, છાસ |
| 7 | Saturday | આલુ પરોઠા, ચા, અથાણું | અળદની દાળ, ચણા, દાળ-ભાત, રોટલી, પાકો સાંભરો, છાસ | મીક્ષ ભજીયા / પકોડા / વડાપાંવ / સમોસાં / પાણીપુરી, છાસ |
| 8 | Sunday | ભાખરી, ચા | મીક્ષ કઠોળ, ગ્રીન વેજીટેબલ, દાળ-ભાત, પાકો સાંભરો, રોટલી, છાસ | દાળ-બાટી / દાળ ઢોકળી-ભાત / ગ્રીન વેજીટેબલ / રિંગણનો ઓળો / વાડીનું શાક, રોટલી / રોટલો, છાસ, સાંભરો |
| 9 | Monday | પૌવા બટેટા, ચા | ભરેલા રીંગણાં બટેટા, રોટલી, દાળ – ભાત, સલાડ, છાસ | ખાટિયા ઢોકળા, ચટણી, છાસ |
| 10 | Tuesday | ગાંઠિયા, ચા | ગ્રીન વેજીટેબલ, મગ, દાળ – ભાત, રોટલી, પાકો સાંભરો, છાસ | દહી-તીખારી, થેપલા, વઘરેલા ભાત, સલાડ, છાસ |
| 11 | Wednesday | સેવમમરા-કઠોળ, ચા | પાંવભાજી, છાશ, ભૂંગળા, ડુંગળી, લીંબુ | ગ્રીનવેજીટેબલ, ખીચડી – કઢી, સલાડ, છાસ, રોટલી |
| 12 | Thursday | ખમણ, ચટણી, ચા | ગ્રીન વેજીટેબલ, ચોળી, પાકો સાંભરો, દાળ – ભાત, છાસ, રોટલી | દાબેલી / ભૂંગળા બટેટા / ભેળ / પાંવ રગડો, છાસ |
| 13 | Firday | ઇડલી-સંભાર, ચા | પંજાબી સબ્જી,દાલ-ભાત, છાશ, સલાડ, રોટલી | રસવાળા બટેટા, ભાખરી, સલાડ, છાસ |
| 14 | Saturday | વઘરેલી રોટલી, મંચુરિયન રાઈશ, ચા | અળદની દાળ, ચણા બટેટા, દાળ-ભાત, રોટલી / રોટલો, પાકો સાંભરો, છાસ | મીક્ષ ભજીયા / પકોડા / વડાપાંવ / સમોસાં / પાણીપુરી, છાસ |